Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ઉત્તર પ્રદેશમાં આજ રાતથી 17 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી

પૂર્વી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ અને કરા પડવાની ચેતવણી

 લખનૉ :પશ્ચિમ ઉત્તર પ્રદેશના સહારનપુર, શામલી, મુઝફ્ફરનગર, બિજનોર, મેરઠ, બાગપતમાં આજ રાતથી વરસાદની આગાહી કરવામાં આવી છે

  16 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ, કરાની ભારે ચેતવણી આપી છે.

  બહરાઇચ, શ્રાવસ્તી, બલરામપુર, ગોંડા, ફૈઝાબાદ, બસ્તી, સંતકબીરનગર, આંબેદકરનગર, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર, શામલી, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, નોઈડા, અમરોહા, મુરાદાબાદ, બુલંદશહેરને  ચેતવણી આપી છે.

(11:27 pm IST)