Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

ચૂંટણીઓનો માહોલ કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્લીના બધા જ વરિષ્ઠ નેતાઓને વિધાનસભા ચૂંટણી લડવા અનુરોધ કર્યો

કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્લીના બધા વરિષ્ઠ નેતાઓને વિધાનસભા ચૂંટણી લડવા અનુરોધ કર્યો છે. આમાં તે નેતા પણ સામેલ છે જેમણે લોકસભા ચૂંટણી લડી હતી.

બતાવી દઇએ કે ૮ ફેબ્રુઆરીના બધી ૭૦ સીટો માટે મતદાન થશે અને ૧૧ ફેબ્રુઆરીના પરીણામો  આવવા લાગશે. આ વિધાનસભા ચૂંટણીમાં બીજેપી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ચુ઼ટણી મેદાનમાં છે.

કોંગ્રેસ પાર્ટીની અંતરિમ અધ્યક્ષ સોનીયા ગાંધીના આવાસ પર દિલ્લી કોંગ્રેસના નેતા અજય માકન અને અરવિંદરસિંહ લવલી પહોંચ્યા છે.

 

(9:52 am IST)