Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મલ્ટીપ્લેકસ ચેન આઇનોકસ દેશભરમાં ૮પ૦ સ્ક્રીન જોડશે: બાળકો માટે થિયેટર લાવવાની યોજના

ભારતની બીજી સૌથી મોટી  મલ્ટીપ્લેકસ ચેન આઇનોકસ એ જણાવેલ છે કે તે દેશભરમાં લગભગ ૮પ૦ સ્ક્રીન જોડશે અને આવનારા વર્ષોમા થોડા નવા ફોર્મેટ રજુ કરશે. જેના કારણે કંપનીની લકઝરી મલ્ટીપ્લેક્ષ સ્ક્રીન, ઇન્સિગ્નિયા એન બળકો માટે એક થિયેટર ખોલવાની પણ યોજના છે. હાલમાં  આઇનોકસ ૬૭ શહેરમા઼ ૧૩૩ મલ્ટીપ્લેકસ અને પ૪ર સ્ક્રીન સંચાલિત કરે છે.

(11:06 pm IST)