Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મુંબઇ એરપોર્ટ ''ડીજી યાત્રા'' સેવા શરૂ કરનાર દેશનું પ્રથમ એરપોર્ટ : બોર્ડીગ પાસ પર મોહરની જરૂર નહી

મુંબઇ એરપોર્ટ ડીજી  યાત્રા સેવા શરૂ કરનાર દેશનું પ્રથમ એરપોર્ર્ટ બન્યુ. જેને લઇ  ટર્મીનલ  ર  પર ઘરેલું ઉડ્ડાનો માટે લોકોને  હવે બોર્ડીગ પાસ પર મોહર લગાવવી નહી પડે. એરપોર્ટ  પ્રશાસનના જણાવ્યા પ્રમાણે યાત્રી સિકયોરીટી  ચેક પોઇન્ટ પર લગાડેલ ઇ-ગેટ રીડર પર બારકોડ અથવા કયુઆર કોડ સ્કેન કરી પોતાનો બોર્ડીગ્ પાસ પ્રમાણીત કરી શકશે.

(10:07 pm IST)