Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

દિલ્હીના ઇન્ડીયા ગેટ ઉપર મુંબઇની મહિલાએ પાક જીંદાબાદના નારા લગાવ્યા

નવી દિલ્હી, તા., ૧પઃ અહીથી અત્યંત ુસુરક્ષીત જગ્યા ઇન્ડીયા ગેટ પર અમર જવાન જયોતિની બરાબર પાસે જ થઇને મુંબઇની માનસીક બિમાર મહીલાએ  એકાએક જોશમાં આવી પાકિસ્તાન જીંદાબાદનાં નારા લગાવતાં ફરજ પરનાં પોલીસે તેની  ધરપકડ કરી હતી. રવિવારે બનેલી આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાઇરલ થયો છે.

(11:48 am IST)