-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
દિલ્હીના શાલિમાર બાગ વિસ્તારના એક ઘરમાં ભીષણ આગ ભભૂકી : 3 વૃદ્ધ મહિલાઓના મોત
ચાર લોકો ગંભીર : ત્રણ બાળકોસ હીટ છ લોકો સુરક્ષિત બહાર કઢાયા

નવી દિલ્હી : દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં એક ઘરમાં આગ ભભૂકી છે આગ એટલી ભયાનક હતી કે, આખા ઘરને તેની ચપેટમાં લઈ લીધું હતું આ ઘટનામાં 3 બાળકો સહિત 6 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 3 વૃદ્ધ મહિલાઓના મોત નિપજ્યા છે
આ અંગેની વિગત મુજબ શાલીમાર બાગ વિસ્તારમાં સાંજે એક ઈમારતમાં ભીષણ આગ લાગી. આ આગમાં ત્રણ વૃદ્ધ મહિલાઓનું મોત થયું છે, જ્યારે ચાર લોકો ગંભીર પણે ઘાયલ થયા. ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. આગ એટલી ભીષણ હતી કે, બુઝાવવા માટે 9 ગાડીઓ પહોંચી હતી અને લાંબા ઓપરેશન બાદ આગ પર કાબૂ મેળવાયો.હતો
અત્રે ઉલેલ્ખનીય છે કે આ પહેલા પણ દિલ્હીના મુંડકા વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગની માહિતી મળતા ફાયર વિભાગની 21 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવાયો હતો અને તેની પહેલાં દિલ્હીની રાની ઝાંસી રોડ સ્થિત અનાજ માર્કેટ વિસ્તારમાં એક ચાર માળની ઈમારતમાં આગ લાગી હતી. જેમાં 43 લોકોના મોત થયાં હતા.