Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

નરેન્દ્રભાઈની યુવાનીનું યાદગાર સંભારણું

ઈન્ડિયન હિસ્ટ્રી પિકચર્સ (@indiahistorypic)ના ટ્વીટર હેન્ડલ ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૧૯૭૦ની એક તસ્વીર પ્રસિદ્ધ થઈ છે. લગભગ ૫૦ વર્ષ પૂર્વેની આ તસ્વીરમાં નરેન્દ્રભાઈ તેમના સંઘના કાર્યકાળ દરયિાન પ્રવચન કરતા નજરે પડે છે.

(1:36 pm IST)