Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ન્યુઝીલેન્ડમાં જવાળામુખી ફાટયાના ૪ દિવસ પછી આઇલેંડ પર બચાવકર્મીઓએ ૬ શબ કાઢયા

ન્યુઝીલેન્ડના વ્હાઇટ આઇલેંડ પર જવાળામુખી ફાટયાના ૪ દિવસ પછી શુક્રવારના ૮ સદસ્યોવાળા બચાવદળએ આઇલેંડ જઇ શબોને જપ્ત કર્યા જયારે બે શબોની તપાસ ચાલુ છે.

૪ કલાકના ઓપરેશન પછી આ શબોને જપ્ત કર્યા. આ ઘટનામાં મરનારાઓની સંખ્યા ઓછામાં ઓછી ૧પ થઇ ગઇ છે. 

(12:00 am IST)