Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

રંગીલા રાજકોટને ઘેલું કર્યા બાદ મોજીલા મુંબઈને મસ્ત કરવા તા. 26 ડિસેમ્બર ના રોજ સાંજે 8-30 કલાકે, આવી રહ્યું છે અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી પ્રસ્તુત "મૌજે ગુજરાત" : તો માણો, મૌજે ગુજરાત ની એક અનેરી ઝલક

રંગીલા રાજકોટને ઘેલું કર્યા બાદ મોજીલા મુંબઈને મસ્ત કરવા તા. 26 ડિસેમ્બર ના રોજ સાંજે 8-30 કલાકે, આવી રહ્યું છે અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી પ્રસ્તુત "મૌજે ગુજરાત" 

ગળચટ્ટા ગમતીલા ગીતોનાં ગુંજનની સાથે ચટપટી વાતોનો રસથાળ અને ઉપર રોચક રમૂજનો તડકો...

ફાસ્ટ અને ઝડપી જમાનામાં પૂરી 180 મિનિટનો આન, બાન અને શાન સાથેનો જાજરમાન જલસો...

આ અનોખી સંગીતયાત્રાનો બોરીવલીના પ્રબોધનકાર ઠાકરે ઓડિટોરિયમથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ અવસર ચૂકાય નહી તે ખાસ જોજો મિત્રો...

#Bookmyshow પર આપના આગમનનો અમને હોંકારો આપશો એવી આશા. ગુજરાતીતાના અણમોલ અનુભવ સાથે જોડાવાની લિંક આ રહી...

https://in.bookmyshow.com/plays/mouje-gujarat/ET00118559

તો માણો, મૌજે ગુજરાત ની એક અનેરી ઝલક...

(12:00 am IST)