Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ૪૦ પ્રધાનો પરાજીતઃ ત્રણ રાજયોના મુખ્યમંત્રી પોતાની સીટ પર જીતમાં સફળ

મધ્યપ્રદેશ - રાજસ્થાન - અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કુલ ૪૦ મંત્રી ચૂ઼ટણી હારી ગયા. જેમા મધ્યપ્રદેશના ૧ર, રાજસ્થાનના ર૦ અને છત્તીસગઢના ૮ મંત્રી સામેલ છે. મધ્યપ્રદેશના ૩૧, રાજસ્થાનના ૩૦ અને છત્તીસગઢના ૧ર મંત્રી ચૂંટણી લડતા હતા ત્યારે ત્રણ રાજયોના મુખ્યમંત્રી પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા હતા.

(12:00 am IST)