Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

2018માં શેરબજારમાં 12 ટકાની તેજીનો બ્રોકરેજ હાઉસોનો આશાવાદ ;રોકાણકારો માટે પ્રોત્સાહક રહેશે

નવી દિલ્હી ;ભારતીય શેરબજાર માટે ૨૦૧૭નું વર્ષ સારું રહ્યાં બાદ વર્ષ ૨૦૧૮ પણ રોકાણકારો માટે પ્રોત્સાહક રહેવાની ધારણા છે ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં ઇન્ડિયન સ્ટોક માર્કેટના બેન્ચમાર્કે ૨૫ ટકાથી વધારે ઊછાળો દર્શાવ્યા બાદ અને સ્તરેથી નવા વર્ષ ૨૦૧૮માં ૧૨ ટકા સુધીની તેજીની રેલીનો આશાવાદ બ્રોકરેજ હાઉસો મૂકી રહ્યાં છે 

(10:53 pm IST)