Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

અમદાવાદ : ૨૦૧૨

        અમદાવાદ, તા.૧૪ : ગુજરાતમાં વર્ષ ૧૯૯૦થી શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ  રહ્યું છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ દરિયાપુર અને દાણીલીમડા એસસી સીટ ઉપર જીત મેળવી હતી.  વર્ષ ૨૦૧૨માં અમદાવાદ શહેર ં સ્થિતિ શું હતી તે ચિત્ર નીચે મુજબ છે.

અમદાવાદ શહેર-૨૦૧૨

કુલ સીટો......................................................... ૧૬

ભાજપને મળી................................................... ૧૪

કોંગ્રેસને મળી   ૦૨

અમદાવાદમાં મતદાન

        અમદાવાદ, તા.૧૪ : અમદાવાદ શહેરમાં ક્યાં કેટલા ટકા મતદાન થયું તે નીચે મુજબ છે.

સીટ......................................... મતદાનની ટકાવારી

જમાલપુર................................................... ૫૮.૫૭

દરિયાપુર................................................... ૫૭.૦૧

દાણીલીમડા................................................ ૫૨.૬૦

બાપુનગર.................................................. ૫૮.૪૯

મણિનગર................................................... ૫૬.૬૩

વેજલપુર.................................................... ૫૫.૫૬

વટવા........................................................ ૫૪.૯૫

નારણપુરા.................................................. ૫૪.૦૨

અસારવા.................................................... ૫૧.૭૦

સાબરમતી.................................................. ૫૪.૦૦

નરોડા........................................................ ૫૧.૭૮

એલિસબ્રિજ................................................. ૫૫.૮૮

ઘાટલોડિયા................................................ ૫૬.૦૭

અમરાઈવાડી.............................................. ૫૩.૨૭

ઠક્કરબાપાનગર......................................... ૫૩.૯૫

નિકોલ  ૫૩.૨૭

(8:45 pm IST)