Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ભાજપને જીતવાના કોઇ જ અણસાર નથીઃ હાર્દિક પટેલની સટાસટી

જાણી જોઇને એકઝીટ પોલમાં ભાજપ જીતી રહી છે તેવું દેખાડવામાં આવી રહયું છે જેથી ઇવીએમની ગરબડી બાદ કોઇ ઇવીએમ પર શંકા ના કરે આ જુની ચાલ છે જો ખરેખ આ ચુંટણી સાચી છે તો પછી ભાજપને જીતવાના કોઇ જ અણસાર નથી સત્યમેવ જયતે તેમ પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું

(6:40 pm IST)