Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

૩-૦૦ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

બરોડા અને મહેસાણા પંથકમાં અથડામણોઃ વાહનોને આગ લગાડીઃ ટીયર ગેસ તથા લાઠીચાર્જઃ બપોરે ૨-૩૦ વાગ્યે ૪૪ ટકા જેટલું મતદાનઃ કોંગ્રેસને ૧૦૦ થી વધુ બેઠક મળશેઃ હાર્દિક પટેલઃ ચૂંટણી પંચ પીએમ. તથા પીએમઓના હાથની કઠપુતલી બની ગયેલ છેઃ અશોક ગેહલોત અને કોંગી નેતાઓના પ્રહારો

(3:04 pm IST)