Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણીઃ ભાજપને ૮૬ અને કોંગ્રેસને ૯ર બેઠકો મળશેઃ

નવી દિલ્હી : સ્વરાજ ઇન્ડિયા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણીઃ ભાજપને ૮૯ અને કોંગ્રેસને ૯ર બેઠકો મળશેઃ બંનેને ૪૩-૪૩ ટકા મતો મળશેઃ તેમણે બીજા એક સંભવિત પરિપેક્ષમાં ભાજપને ૬પ અને કોંગ્રેસને ૧૧૩ બેઠકો આપી છે.

(12:05 pm IST)