Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ઓફ સીઝનમાં રેલ્વેનું ભાડુ ઘટાડવા રેલ્વેની ચર્ચા

રેલ મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું કે, રેલ્વે ઓફ સીઝનમાં ભાડુ ઘટાડવા માટે વિચાર કરી રહ્યું છે : તેઓએ જણાવ્યું કે, 'ફલેકસી ફેયરની સમીક્ષા કરવામાં આવી રહી છે, ભાડામાં એકતરફા વધારાની બદલે ડાયનેમીક ભાડુ રાખી શકાય છે. આ હેઠળ સીઝન અથવા ટ્રેન પૂરી અનામત ન થાય ત્યારે ભાડામાં રાહત આપી શકે છે'

(12:04 pm IST)