Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

રાહુલ ગાંધીએ મંત્રીને ગુજરાતનો નિરમા પ્રોજેકટ રોકવાનું કહ્યું હતું:ગોયલ

કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલે કેટલાક ઈમેઈલનો હવાલો આપતા જણાવ્યું કે, 'રાહુલ ગાંધીએ ગુજરાતના નિરમા પ્રોજેકટનો વિરોધ કર્યો હતો અને પછીના પર્યાવરણ મંત્રી જયંતિ નટરાજનને મંજૂરી ન આપવાનું કહ્યું હતું.' ગોયલે જણાવ્યું કે, યુપીએ સરકારમાં એવા લોકોનો હસ્તક્ષેપ હતો જે શાસનનો ભાગ ન હતા

(12:02 pm IST)