Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

સીમલામાં જોરદાર હિમવર્ષાઃ પ્રવાસીઓ ઉમટી પડયા

હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૩ દિવસથી ભારે વરસાદ અને હિમવર્ષા થઇ રહી છે જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલી વધી છે પરંતુ પર્યટકોને જલ્સો પડી ગયો છે. ગઇકાલે સીમલાના પ્રસિધ્ધ પર્યટન સ્થળ કુફરીના મહાસુપીકમાં પર્યટકોએ બરફનો આનંદ માણ્યો હતો તે તસ્વીરમાં દેખાય છે. ભારે હિમપાતથી કુલ્લુના રોહતાંગમાં ચાર ફુટ બરફ પડી ચુકયો છે.

 

(10:10 am IST)