Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મુંબઇમાં કર્જ માફી માટે દેખાવો કરી રહેલ ખેડૂતો અને ધારાસભ્‍યોની થઇ ધરપકડ

        મુંબઇમાં ગુરૂવારના કર્જ માફી સહિત અન્‍ય માંગો  માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડુતો અને ધારાસભ્‍ય ઓમપ્રકાશ બાબારાવની ધરપકડ કરી છે.

        ધારાસભ્‍ય ઓમપ્રકાશ આ વિરોધ પ્રદર્શનની આગેવાની કરી રહ્યા હતા એક  ખેડૂતએ કહ્યું બેમોસમ વરસાદને કારણે  અમારી ફસલ ખરાબ થઇ ગઇ રાજયપાલએ  અમને વળતર આપવું જોઇએ.

(10:58 pm IST)