Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

અરબ સાગરમાં કેરળના માછીમારોને માછલી પકડવાની જાળમાં મળ્‍યું એરક્રાફટનું એન્‍જીન

        કેરળના માછીમારોને મંગળવારના માછલી પકડવાની જાળમાં એક એરક્રાફટનું એન્‍જીન મળ્‍યું એર્નાકુર્લમ જિલ્લાના મુનમબમ કિનારા પાસે અરબ સાગરમાં માછીમારો દ્વારા ઉપયોગમાં લેવાતી બોટએ જાળમાં આ એન્‍જીનને ખેંચી લીધું હતુ.

        આ પછી માછીમારોએ મુનમબમ પોલીસ સ્‍ટેશન અને કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનને તેની જાણકારી આપી હતી. આનાથી બોટને પણ નુકસાન થયુ હતુ.

 
 

(9:56 pm IST)