Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ભારતીય મહિલાએ પતિ પર લગાવ્‍યો યુએઇમા શોષણ કરવાનો આરોપઃ વીડિયોમાં માંગી મદદ

        જેસ્‍મીન સુલતાના નામની ભારતીય મહિલાએ યૂએઇમાં પોતાના પતિ પર શોષણનો આરોપ લગાવ્‍યો છે અને વીડીયો જારી કરી ભારત પરત ફરવા માટે મદદ માગી છે.

        મહિલાએ બતાવ્‍યું કે તે બેંગ્‍લૂラરુથી છે અને તેને બે બાળકો છે દુબઇમાં ભારતના કોન્‍સૂલેટ જનરલએ ટવિટ કર્યુ અમે જેસ્‍મીનને મળશું. સ્‍થાનીય પ્રશાસન એમના પતિની પૂછપરછ કરી રહ્યા છે.

(9:53 pm IST)