Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

પાકિસ્‍તાનનો રસ્‍તો બંધ થતા સિંધાલુણની દુબઈના રસ્‍તે આયાતઃ ભાવ ઘટયા

જયપુરઃ સિંધાલુણ ફરીથી સસ્‍તુ બની ગયુ છે. બે અઠવાડીયા પહેલા ૪૦ રૂપિયા કિલોના જથ્‍થાબંધના ભાવમાં ૧૦ થી ૧૨ રૂપિયા ઘટીને હાલ ૨૭-૨૮ રૂપિયા આસપાસ વેચાઈ રહ્યું છે. પાકિસ્‍તાન સાથેના સંબંધો બગડતા ત્‍યાંથી સિંધાલુણની આયાત બંધ થઈ ગયેલ. પણ હવે દુબઈના રસ્‍તે ઈમ્‍પોટ શરૂ થતા ભાવ ઘટી ગયા છે.

 

(4:15 pm IST)