Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

વિકલાંગ પેઇન્‍ટરએ મુખ્‍યમંત્રી રાહતકોષમાં આપ્‍યો ચેકઃ કેરલ સીએમએ શેયર કરી તસ્‍વીર

     કેરળના મુખ્‍યમંત્રી પિનરાઇ વિજયનએ થોડી તસ્‍વીરો ટવિટ કરી છે જેમાં વિકલાંગ પેન્‍ટર પ્રણવ પોતાના ર૧ મા જન્‍મ દિવસ પર એમને મુખ્‍યમંત્રી રાહતકોષમા ચેક આપતા નજરે આવી રહ્યા છે.

        વિજયનએ કહ્યું કે પ્રણવ રાજય સરકાર દ્વારા વિકલાંગો માટે ઉઠાવવામા આવેલા પગલાઓથી ખુશ છે હાથ વગર જન્‍મેલ પ્રણવ પગ દ્વારા પેઇન્‍ટીંગ કરે છે.

(12:00 am IST)