Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મહિલાએ મિત્ર સાથે જન્‍મદિવસ મનાવવા માટે બુક કરી હોટલઃ ઝગડો થયા પછી થઇ હત્‍યા

     દિલ્લીમાં  એક ૩૩ વર્ષીય લગ્ન થઇ ગયેલી મહિલાની ઓયો હોટલ રૂમમાં જન્‍મદિવસ મનાવવા દરમ્‍યાન ઝગડામા તેના ર૧  વર્ષીય ફેશબુક ફ્રેન્‍ડએ  હત્‍યા કરી નાખી.

     પોલીસના જણાવ્‍યા અનુસાર આરોપીએ બતાવ્‍યું કે તે શરાબ પી રહ્યો હતો અને મહિલાએ એને કારણ વગર થપ્‍પડ મારી દીધી જે પછી એમનો ઝગડો થયો હતો.

(12:00 am IST)