Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પશ્ચિમ બંગાળનું નામ બદલવામાં કેન્દ્ર સરકાર અડચણરૂપ : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે કેન્દ્ર રાજયનું નામ બદલવાના પ્રસ્તાવની રાહમાં અડચણ રૂપ થાય છે. જયારે વિધાનસભાએ સર્વ સંમતિથી પ્રસ્તાવ મોકલી આપ્યો છે. મમતાએ કહ્યુ બીજેપી લગભગ દરરોજ ઐતિહાસિક સ્થળ અને સંસ્થાઓના નામ રાજનૈતિક સ્વાર્થ માટે બદલી રહી છે.

(11:23 pm IST)