Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઓમપ્રકાશ ચોટાલાએ પુત્ર અજયને ઇન્ડીયન નેશનલ લોકદળ માંથી દૂર કર્યા

ઇન્ડીયન નેશનલ લોકદળ (આઇએનએલડી) ના અધ્યક્ષ ઓમપ્રકાશ ચૌટાલાએ પુત્ર અજય ચૌટાલાને પાર્ટી વિરોધી પ્રવૃતિ કરવાના આરોપમાં પાર્ટીમાંથી દૂર કર્યા. ચૌટાલા પોતાના બે પૌત્રો  સાંસદ દુષ્યંત અને દિગ્વિજય ચૌટાલાને દુર કરી ચૂકયા છે. જયારે બંનેના આદેશ ઉપર ઓમપ્રકાશ ચૌટાલાના હસ્તાક્ષર ન હોવાની વાત કરી આ માનવાથી ઇન્કાર કરી દીધો.

(11:21 pm IST)