Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

૧૮ વર્ષીય ખેલાડી ચૌધરી- દિલ્હીના જે એલ એન સ્ટેડીયમમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી

ખેલાડી પાલેંદર ચૌધરીએ  દિલ્હીના જવાહરલાલ નેહરૂ સ્ટેડીયમ(જેએલએન) ની હોસ્ટેલના પોતાના રૂમમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી. આ મામલાને લઇ ભારતીય ખેલ પ્રાધિકરણએ તપાસના આદેશ આપ્યા છે. પાલેંદરના પિતાએ કહ્યુ એમણે પૈસા માંગ્યા હતા અને મે હા પણ કહેલ પરંતુ ખબર નથી બાદમાં શું થયુ.

(11:25 pm IST)