Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

વોટસએપની ફેક ન્યુઝ રોકવાની ઝુંબેશ :ટીમમાં ૪ ભારતીયોનો સમાવેશ

 નવી દિલ્હીઃ ફેક ન્યુઝ વિરૂધ્ધ અભીયાનને વેગ આપતા વોટ્સએપ એક મહત્વપુર્ણ પગલુ ઉઠાવ્યું છે. દુનિયાભરમાં ૨૦ ટીમો બનાવાઇ છે. જેમાં ભારત સહિત અન્ય દેશોમાં ફેલાઇ રહેલ ફેક ન્યુઝ ઉપર લગામ લગાવવાની દિશામાં કામ કરશે. આ ટીમમાં લંડન સ્કુલ ઓફ ઇકોનોમીકસ અને પોલીટીકલ સાયન્સના શકુંતલા, બાનાજી, મીડીયા અને કલા સંસ્થા ''મારા''ના અનુશી અગ્રવાલ અને નિહાલ પસાન તથા એલએસઇના રામનાથ ભટ જેવા ભારતીયોને પણ સામેલ કરાયા છે.  આ અભિયાનમાં ૭ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે.

(4:13 pm IST)