Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

પંજાબ સરકાર સી એમ અને મંત્રીઓ માટે ૧૦૦ કરોડની ગાડીઓ ખરીદશે.

એક અહેવાલ પ્રમાણે પંજાબ સરકારે મુખ્યમંત્રી-મંત્રીઓ અને વરીષ્ઠ અધિકારીઓ માટેે  ૪૩૪ નવી લકઝરી ગાડીઓ ખરીદવાનો નિર્ણય કર્યો છે. સઇરકાર મુખ્યમંત્રી માટે ૧૬ નવિ બુલેટપ્રુફ લૈંડ ક્રુજર લકઝરી એસયુવી ખરીદશે. જેની પ્રત્યેકની કિંમત ૧.૭૦ કરોડ છે. રાજય સરકારના ૧૭ કેબિનેટ મંત્રીઓને ટોયોટા ફોરચ્યુનર ગાડીઓ આપવામાં આવશે.

(12:17 am IST)
  • અમદાવાદમાં ૨૬૦ કરોડના કૌભાંડ મુદ્દે એસઆઈટીની રચના : ૩ આઈપીએસ અને એસીપી અધિકારીની રચાઈ એસઆઈટી : સેકટરના ૧ના જેસીપી, ડીસીપી ક્રાઈમ અને એસીપી સી. એન. રાજપૂત કરશે તપાસ access_time 6:04 pm IST

  • ગુરુવારે ઇંધણના ભાવમાં ઘટાડો ;પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે ઘટાડો ;ડીઝલ પણ લિટરે 12 પૈસા થશે સસ્તું ;બુધવારે પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત થયા બાદ ગુરુવારે ભાવ ઘટાડાનો મળશે લાભ ;વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં એકધારા ઘટાડાથી વાહન ચાલકોને મળતો ફાયદો access_time 11:09 pm IST

  • સાબરકાંઠાના બેરણા ગામના આર્મી જવાનનું હાર્ટ એટેકથી મોત ૧૫ દિવસ પહેલા જ થઈ હતી બદલી : શહીદના મૃતદેહને બેરણા ગામે લવાયો access_time 6:04 pm IST