Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

યુએસમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પ.૪ ટકાની વૃદ્ધિ

ર૦૧૮ ઓપન ડોર્સ રીપોર્ટ ઓન ઇન્ટરનેશનલ એજયુકેશનલ એકસચેંચજના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પાછલા વર્ષના પ્રમાણમાં પ.૪ ટકાની વૃદ્ધિ થઇ છે. અહેવાલ પ્રમાણે અમેરીકામાં ભણવાવાળા બધા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા ૧૮ ટકા (ચીન પછી બીજા સ્થાન પર) છે અને ત્યાં સતત પાંચમા વર્ષે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે .

(12:18 am IST)