Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

જયપુરમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૧૬ થયો

જયપુરઃ રાજસ્થાનમાં ઇંધણના ભાવો બેકાબુ વધી રહ્યા છે. આજે પેટ્રોલનો ભાવ જયપુરમાં રૂ. ૧૧૬ નોંધાયો પ્રીમીયમ પેટ્રોલ રૂ. ૧૧૬.૧૮નું થયુ છે. સાદુ પેટ્રોલ ૧૧૧.૯૧નું છે ડીઝલનો ભાવ રૂ. ૧૦૩.૦૦ થયો છે.

(3:47 pm IST)