Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

#Metoo ના સંદર્ભે ફરીયાદના પગલે વિદેશ રાજ્યમંત્રી અકબરે રાજીનામું આપ્યું હોવાના રિપોર્ટ્સ: સરકારેનો ઇનકાર: સાંજ સુધીમાં સાચી વાત બહાર આવશે

નવી દિલ્હી#Metoo કેમ્પેઇન હેઠળ જાતીય શોષણના આરોપનો સામનો કરી રહેલા વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરે રાજીનામું આપ્યું હોવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અકબરે ઇમેલ મારફતે પોતાનું રાજીનામું મોકલ્યું છે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી હતી કે હજુ સુધી અકબરે રાજીનામું આપવામાં આવ્યું નથી. અકબર મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી છે.

(3:47 pm IST)