Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

દુબઇની તર્જ પર ૪ સ્થળો પર મેગા શોપિંગ ફેસ્ટીવલ આયોજીત કરશે ભારતઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની જાહેરાત

         કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ ઘોષણા કરી છે કે ભારત વેપારને વધારવા માટે  દુબઇની તર્જ પર આગામી વર્ષે માર્ચમા દેશભરમાં ૪ સ્થળો પર મેગા શોપીંગ ફેસ્ટીવલનુ આયોજન કરશે.

         એમણે આગળ કહ્યું કે આ મેગા શોપિંગ ફેસ્ટીવલ ચાર વિષયો પર કેન્દ્રીત હશે રત્ન અને આભુષણ, હસ્તકલા, યોગ, પર્યટન, વસ્ત્ર અને ચામડું.

(11:08 pm IST)