Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

મે નામ બતાવ્યુ તો લોકો મને ઘૂરકવા લાગ્યાઃ ૧૯૮૯ ની રૂસ યાત્રાને લઇ એમ કે સ્ટાલિનની ટિપ્પણી

         તામિલનાડૂના પૂર્વ દિવંગત મુખ્યમંત્રી એમ. કરૂણાનિધીના પુત્ર અને ડીએમકે  પ્રમુખ એમ. કે. સ્ટાલિનએ ૧૯૮૯ મા પોતાની રૂસ યાત્રા પર કહ્યૂં કે રૂસી વિમાન મથક પર મને મારુ  પુછવામાં આવ્યુ હતુ.

         મે સ્ટાલિન કહ્યુ તો ઘણા લોકો મને ઘુરકવા લાગ્યા. સ્ટાલિનએ કહ્યું અધીકારીએ પાસપોર્ટ તપાસતા ઘણા સવાલ પુછયા એમણે કહ્યું રૂસમા ઘણા લોકોને જોસેફ સ્ટાીલન પસંદ ન હતા.

 

(11:07 pm IST)