Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ગિરગિટથી પ્રેરિત થઇ વૈજ્ઞાનિકોએ બનાવી રંગ બદલવાવાળી સ્માર્ટ સ્કીન

વૈજ્ઞાનિકોએ ગિરગિટથી પ્રેરિત થઇ પર્યાવરણના હિસાબથી રંગ બદલનારી લચિલી સ્માર્ટ સ્કીન (ત્વચા) બનાવી છે. વૈજ્ઞાનીકોએ બતાવ્યુ છે કે પ્રકૃતિ આવું કેમ કરે છે.

આનું અવલોકન કર્યા પછી આ નવી અવધારણા વિકસિત કરવામાં આવી જો કે એમણે એમ પણ કહ્યું છે કે સાચા જીવનમાં આના ઉપયોગ માટે હજુ લાંબો રસ્તો નકકી કરવાનો છે.

(12:00 am IST)