Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

બંગાળ : અેક દિવસમાં કોરોનાના ૩૦ હજાર ટેસ્‍ટ : ૩ હજાર નવા કેસ નોંધાયા

પશ્‍ચિમ બંગાળમાં કોરોનાના ર૯૯૭ નવા કેસ નોંધાયા જયારે છેલ્‍લા ર૪ કલાકમાં અહીં ૩૦ હજાર ટેસ્‍ટ થયા હવે રાજયમાં ટેસ્‍ટ પોઝીટીવીટી રેટ ૧૦ ટકા ઉપર પહોંચી ગયો છે. રાજયમાં અત્‍યાર સુધી કુલ ૧ લાખ સાત હજાર સંક્રમિત મળ્યા છે.

(12:50 am IST)