Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

બ્રિટનઅે અપડેટ કર્યો કોરોનાનો ડેટા, મૃતકોના આંકડા ઓછા થયા

બ્રિટન સરકારઅે સંક્રમણથી થયેલ મોતનો નવો આંકડો અપડેટ પછી જારી કર્યો છે આ પહેલાના મુકાબલે પ૩૭૭ મોત ઓછા દેખાડયા છે. મોતના આંકડા બદલવા છતાં બ્રિટનમાં મૃતકોની સંખ્‍યા યુરોપમાં સૌથી વધારે છે. સરકારઅે આંકડામાં બદલાવ પર કહ્યું છે કે જુના ડેટામાં આવા મતૃકોને સામેલ કરી લીધા હતા જે સંક્રમણથી સ્‍વાસ્‍થ્‍ય થઇ ચુકયા હતાં.

(12:48 am IST)