Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

બિહારની અરરિયા જેલમાં રર૩ કેદી કોરોના સંક્રમિત

પટણા : બિહારની અરરિયા જેલમાં રર૩ કેદી કોરોના સંક્રમિત થયા છે. આ બધા કેદીઓને જેલની અંદર જ અલગ રૂમમાં રાખવામાં આવ્‍યા છે. અને દરરોજ એમના સ્‍વાસ્‍થ્‍યની તપાસ કરવામાં આવશે જેલમાં કેદીયો સંક્રમિત થયા પછી જેલ પરિસરમાં ભયનો માહોલ સર્જાય હતો.

(11:34 pm IST)