Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કોંગ્રેસના પૂર્વ સાંસદ સુરેન્‍દ્ર પ્રકાશનું નિધન : સોનિયા ગાંધીએ દુઃખ વ્‍યકત કર્યુ

નવી દિલ્‍હી : ગાજીયાબાદથી કોંગ્રેસના પૂર્વ સાંસદ સુરેન્‍દ્ર પ્રકાશ ગોયલનું ૭૪ વર્ષની ઉંમરમાં નિધન થયું છે તે કોરોના વાયરસથી પીડિત હતા પાર્ટી સુત્રોએ આની જાણકારી આપી ગોયલ ર૦૦૪માં સાંસદ ચૂંટાયા હતા કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીએ શોકાપુર પરિવાર પ્રતિ સંવેદના વ્‍યકત કરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ શોક વ્‍યકત કર્યો.

(11:32 pm IST)