Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

રાજકોટમાં કોરોના બેકાબુ : સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ 19 કેસ સહીત આજે 63 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 2057એ પહોંચ્યો

રાજકોટમાં કોરોના બેકાબુ બન્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ 19 કેસ સહીત 63 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2057એ પહોંચ્યોછે

આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 44 કેસ નોંધાયા બાદ બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ 19 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે


  કુલ કેસની સંખ્યા 2057 છે જયારે આજે વધુ 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા ચેહ જયારે 867 દર્દીઓ સારવાર હેઠળ છે

(8:42 pm IST)