Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

એમસીએલ સંશોધન બીલ ૨૦૧૬માં

ડોકટરોને પ્રિસ્ક્રીપ્શન મોટા કેપીટલ અક્ષરોમાં લખવા કહેવાયું છેઃ ઓડીશા હાઇકોર્ટ

ઓડીશા હાઇકોર્ટે તબીબોને કેપીટલ - સારા અને મોટા અક્ષરોમાં પ્રિસ્ક્રીપ્શન લખવા દિશા-નિર્દેશ આપ્યાઃ ઓડીશા હાઇકોર્ટનું કેસની સુનાવણી દરમિયાન સુચનઃ મોટા અક્ષરોમાં લખવાથી તેને વાંચી શકાયઃ પોલીસ, દર્દી, ફાર્માસીષ્ટો, જજો માટે મુશ્કેલી પેદા કરે છેઃ હાઇકોર્ટ એમસીએલ સંશોધન ૨૦૧૬નો પણ ઉલ્લેખ કર્યો

(3:27 pm IST)
  • મધ્ય ગુજરાતના આણંદ તાલુકામાં ૧૨ કલાકમા ૧૨ ઇંચ અંધાધૂંધ વરસાદ પડ્યો access_time 11:50 am IST

  • ગારિયાધાર નગરપાલિકા પ્રમુખની મુદત પૂર્ણ : નવા પ્રમુખ માટે રોટેશન જાહેર થયું : 24 ઓગસ્ટે સવારે 11 વાગ્યે નવા પ્રમુખ-ઉપ પ્રમુખ કાર્યભાર સાંભળશે : ભાજપ અને કોંગ્રેસ બન્ને સતા મેળવવા રણમેદાનમાં ઉતર્યા access_time 9:07 pm IST

  • ગેહલોત સરકારની આજે કસોટી ભાજપ આજે શુક્રવારે રાજસ્થાન વિધાનસભામાં ગેહલોતની કોંગી સરકાર વિરુદ્ઘ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરશે તેમ વિપક્ષી ભાજપ નેતા ગુલાબચંદ કટારીયાએ જણાવ્યું છે. તો એક અહેવાલ મુજબ ગેહલોત સરકાર વિશ્વાસનો મત માગશે તેમ કોંગી નેતાએ કહ્યું છે. access_time 11:53 am IST