Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

રૂસના વેકસીન બનાવવાના દાવા પર શકઃ અમેરિકાના વાયરસ એકસપર્ટ ડોકટર ફાઉમીની પ્રતિક્રિયા

અમેરિકાના ટોપ વાયરોલોજિસ્ટ અને કોરોનાથી લડાઇમાં ટ્રમ્પ પ્રશાસનના સલાહકાર ડોકટર ફાઉમીનું કહેવું છે કે એમને રૂસના દાવા પર શક છે એક ચેનલના ઇન્ટરવ્યૂમાં ફાઉમીએ કહ્યું કે રૂસએ વેકસીનને અંતિમ તોર પર સુરક્ષિત અને પ્રભાવી સાબિત કરેલ હોય.

(10:41 pm IST)