Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

એકસપર્ટ પેનલની રાજયોને સલાહઃ વેકસીન માટે અલગ-અલગ રસ્તા ન પસંદ કરે

ભારતમાં કોરોના વાયરસ વિરૂધ્ધ યોજના બનાવવામા લાગેલ એકસપર્ટ પેનલની બેઠક મળી સ્વાસ્થ્ય મંત્રાલાયના મુતાબિક બધા રાજયોને આ સલાહ પણ આપવામાં આવી છે કે તે વેકસીનની ખરીદી માટે અલગ-અલગ રસ્તા પસંદ ન કરે.

(10:33 pm IST)