Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

વેકસીનનો ડોઝ મેળવવા માટે અમેરિકાનુ ઓપરેશન વાર્પસ્પીડ

અમેરિકાએ કોરોના વાયરસ સંક્રમણને હરાવવા માટે જાન્યુઆરી ૨૦૨૧ સુધી ૩૦ કરોડ વેકસીનના ડોજ મેળવવાનુ લક્ષ્ય રાખ્યુ છે અમેરિકી સરકારએ આ ઓપરેશન વાર્ય  સ્પીડ નામ આપ્યુ છે. અત્યાર સુધી ટ્રમ્પ પ્રશાસન ૮૦ કરોડ ડોજ  માટે અલગ-અલગ કંપનીઓથી સમજુતી પણ કરી ચૂકયા છે.

(10:31 pm IST)