Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ફ્લાઈટમાં એક ભારતીયની તબિયત લથડી: પરંતુ પાકિસ્તાને સારવાર માટે કર્યો ઈનકાર

નવી દિલ્હી :પાકિસ્તાને ફરી વાર માનવતાના મુલ્યો નેવે મુક્યા હોય તેવો કિસ્સો બહાર આવ્યો છે. 12 ઓગસ્ટની રાતે 8.30 વાગે ઈસ્તંબુલથી દિલ્હી માટે તુર્કી એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરી કરતા એક ભારતીય વ્યક્તિની વિમાનમાં તબીયત લથડતા ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડ કરવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાનની સરકાર અને ઈમીગ્રેશન વિભાગે દર્દીની સારવાર કરવાની ના પાડી દીધી.

(1:09 pm IST)