Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

RTI એકટ હેઠળ માહિતી માંગવાનો NRIને અધિકાર નથીઃ લોકસભામાં પૂછાયેલા પ્રશ્નનો લેખિત જવાબ આપતા રાજયકક્ષાના મિનિસ્‍ટર શ્રી જીતેન્‍દ્રસિંઘ

ન્‍યુ દિલ્‍હીઃ રાઇટ ટુ ઇન્‍ફોર્મેશન RTI એકટ હેઠળ NRIને માહિતી માંગવાનો અધિકાર નથી. માત્ર ભારતના નાગરિકોનેજ આ અધિકાર છે. તેવું બુધવારે લોકસભામાં રાજયકક્ષાના મિનીસ્‍ટર જીતેન્‍દ્રસિંઘએ લેખિત જવાબમાં જણાવ્‍યું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:21 pm IST)