Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

દિલ્લીની સરકારી સ્‍કૂલોના સૌથી સારા પરિણામ આવ્‍યાઃ સીએમ કેજરીવાલ

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્‍યમંત્રી અરવિંદ  કેજરીવાલએ કહ્યુ દિલ્લીની પ્રાઇવેટ સ્‍કૂલોના ૯૨.૨ ટકા અને સરકારી સ્‍કૂલોના ૯૭.૯૨ ટકા પરિણામ આવ્‍યા છે દિલ્લીની સરકારી સ્‍કૂલોના સૌથી સારા પરિણામ આવ્‍યા છે.

(11:30 pm IST)