Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

પંજાબ મેડિકલ કોલેજના વધુ આઠ ડોકટર કોરોના પોઝીટીવ

પંજાબના ફરિયદકોટમાં આવેલ ગુરૂગોવિંદ સિંહ મેડિકલ કોલેજ એવમ હોસ્‍પિટલના વધુ આઠ ડોકટરની થયલ તપાસમાં કોરોના પોઝીટીવ મળ્‍યા એક અઠવાડીયાની અંદર આ હોસ્‍પિટલના ૧૧ ડોકટર કોરોના સંક્રમિત થયા સિવિલ સર્જનએ બતાવ્‍યુ કે આઠ ડોકટર એક સ્‍ટાફનર્સ અને વોર્ડબોયની કોવિડ-૧૯ તપાસ પોઝીટીવ આવી છે.

(11:10 pm IST)