Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

તીડના ટોળાને મારવા માટે ફાયર વિભાગની ટીમ, કેન્‍દ્રીય ટીમ અને રાજય કૃષિવિભાગની ટીમ કાર્યરતઃ અવનીશ અવસ્‍થી

ઉત્તરપ્રદેશના મુખ્‍ય ગૃહ સચિવ અવનીશ અવસ્‍થીએ કહ્યુ કે તીડના ટોળાને મારવા માટે ફાયર વિભાગની ટીમ કેન્‍દ્રીય ટીમ અને રાજય કૃષિ વિભાગની ટીમ કાર્યરત છે જેથી સ્‍પ્રે કરી સફાયો કરી શકાય.

(11:01 pm IST)