Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગેહલોત સાથે ૧૦૪ ધારાસભ્યો:ગવર્નરને લિસ્ટ સુપ્રત: ૧૬મીએ પ્રધાનમંડળ વિસ્તરણ માટે સમય માગ્યો

રાજસ્થાન મંત્રીમંડળની આજે સાંજે સાડા સાત વાગ્યે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસ સ્થાને બેઠક યોજાયેલ છે, ત્યારબાદ રાત્રીના ૮ વાગ્યે તમામ પ્રધાનોની બેઠક મળશે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ 104 ધારાસભ્યોની સૂચિ રાજ્યપાલને આપી છે, અને 16 જુલાઇએ પ્રધાનમંડળ વિસ્તરણ માટે સમય માંગ્યો છે.

(8:04 pm IST)